બિંદુ $(1,0)$ આગળ વક્ર $x^{4} e^{y}+2 \sqrt{y+1}=3$ ના સ્પર્શક પર નીચેનામાંથી કયું બિંદુ આવેલું છે?

  • A
    $(2,2)$
  • B
    $(-2,6)$
  • C
    $(-2,4)$
  • D
    $(2,6)$

Explore More

Similar Questions

જો $\theta$ એ વક્રો $y^2 = x$ અને $x^2 + y^2 = 2$ વચ્ચેનો લઘુકોણ હોય, તો $\tan \theta =$

જો વક્ર $xy + ax + by = 0$ ના બિંદુ $(1, 1)$ આગળ સ્પર્શકનો ઢાળ $2$ હોય,તો $3a + b$ ની કિંમત શોધો.

વક્ર $y=x^3+ax-b$ ના બિંદુ $(1,-5)$ આગળનો સ્પર્શક રેખા $y-x+4=0$ ને લંબ છે. તો નીચેનામાંથી કયું બિંદુ વક્ર પર આવેલું છે?

રેખા $bx + ay = ab$ એ વક્ર $y = b \cdot e^{-x/a}$ ને કયા બિંદુએ સ્પર્શશે?

વક્ર $\sqrt{x} + \sqrt{y} = \sqrt{a}$ પરના કયા બિંદુઓ આગળ સ્પર્શક રેખા: $(i)$ $x$-અક્ષને સમાંતર હોય? $(ii)$ $y$-અક્ષને સમાંતર હોય? $(iii)$ બંને અક્ષો સાથે સમાન ખૂણા બનાવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo