નીચેનામાંથી કયો ગણ શાંત (finite) છે કે અનંત (infinite)?
$99$ થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ.

  • A
    શાંત (Finite)
  • B
    અનંત (Infinite)
  • C
    ખાલી ગણ (Empty)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે?
$1 \subset A$

જો $y = 3[x] + 1 = 4[x - 1] - 10$ હોય,તો $[x + 2y]$ ની કિંમત શોધો (જ્યાં $[.]$ એ $Greatest$ $Integer$ $Function$ છે)

આ પરિપથ માટે વૈકલ્પિક સમતુલ્ય પરિપથ કયો છે?

ગણ $\{n(n+1)(2n+1) : n \in \mathbb{Z}\}$ એ નીચેનામાંથી કોનો ઉપગણ છે?

કોઈપણ ગણ $A$ અને $B$ માટે,સાબિત કરો કે $P(A \cap B) = P(A) \cap P(B).$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo