પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો,જ્યાં $h << R_e$ હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું સૂત્ર નીચે મુજબ છે:
$g_h = g \left( 1 + \frac{h}{R_e} \right)^{-2}$
જ્યારે $h << R_e$ હોય,ત્યારે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરતા:
$g_h \approx g \left( 1 - \frac{2h}{R_e} \right)$
અહીં $g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ છે,$h$ એ ઊંચાઈ છે અને $R_e$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.

Explore More

Similar Questions

જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ,તેમ ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય . . . . . . .

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ $d$ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું થાય? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વી પરના કયા સ્થળે $g$ નું મૂલ્ય મહત્તમ મળે છે? તેના કારણો જણાવો.

એક નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા આઠ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા બમણી છે. પૃથ્વીની સપાટી નજીક $2\, kg$ દળના પદાર્થને $S$ અંતર મુક્ત પતન કરવા માટે લાગતો સમય $1$ સેકન્ડ છે. તો નવા ગ્રહની સપાટી નજીક $4\, kg$ દળના પદાર્થને તેટલું જ $S$ અંતર મુક્ત પતન કરવા માટે લાગતો સમય ....... $\sec$ છે.

$R$ અને $1.5 R$ ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ની ઘનતા અનુક્રમે $\rho$ અને $\rho / 2$ છે. ગ્રહ $B$ અને $A$ ની સપાટી પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo