$ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં $O$ કેન્દ્રિત અંતઃવૃત આવેલું છે. ધારો કે $P$ એ $BC$ નું મધ્યબિંદુ છે. જો $AB = AC = 15$ અને $BC = 10$ હોય, તો $OP$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\sqrt{5}}{\sqrt{2}}$ એકમ
  • B
    $\frac{5}{\sqrt{2}}$ એકમ
  • C
    $2 \sqrt{5}$ એકમ
  • D
    $5 \sqrt{2}$ એકમ

Explore More

Similar Questions

જો સમીકરણ $x^3-11x^2+36x-36=0$ ના બીજ એ ત્રિકોણ $ABC$ ની બહિઃત્રિજ્યાઓ (ex-radii) હોય, તો ત્રિકોણ $ABC$ ની પરિમિતિ શોધો.

ત્રિકોણ $ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $a=12, b=16, c=20$ હોય, તો $\angle C, \angle B, \angle A$ ના ક્રમમાં ખૂણાઓની સામેના ત્રિકોણની બહિઃત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો.

$\triangle ABC$ માં,જો $\frac{2 r_2 r_3}{r_2-r_1}=r_3-r_1$ હોય,તો $\frac{r_1(r_2+r_3)}{\sqrt{r_1 r_2+r_2 r_3+r_3 r_1}} = $

$2\sqrt{3} \text{ cm}$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં,પરિત્રિજ્યા ..... $\text{cm}$ છે.

$2 \, cm$ બાજુવાળા નિયમિત દશાકોણના પરિવર્ત અને અંતઃવર્તનાં ક્ષેત્રફળો વચ્ચેનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo