જો $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ અસમતલીય સદીશો હોય અને $\vec{r}$ એ કોઈ પણ સદીશ હોય,તો $[\vec{b} \, \vec{c} \, \vec{r}] \vec{a} + [\vec{c} \, \vec{a} \, \vec{r}] \vec{b} + [\vec{a} \, \vec{b} \, \vec{r}] \vec{c} = \dots$

  • A
    $[\vec{a} \, \vec{b} \, \vec{c}] \vec{r}$
  • B
    $2[\vec{a} \, \vec{b} \, \vec{c}] \vec{r}$
  • C
    $3[\vec{a} \, \vec{b} \, \vec{c}] \vec{r}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

જો $2 \hat{i}-\hat{j}+3 \hat{k}$, $-12 \hat{i}-\hat{j}-3 \hat{k}$, $-\hat{i}+2 \hat{j}-4 \hat{k}$ અને $\lambda \hat{i}+2 \hat{j}-\hat{k}$ એ ચાર સમતલીય બિંદુઓના સ્થાન સદિશો હોય, તો $\lambda=$

ત્રણ સદિશો $a, b, c$ માટે,$[a \times b, b \times c, c \times a]$ નું મૂલ્ય કોના બરાબર છે?

જો સદિશો $2i - 3j$,$i + j - k$ અને $3i - k$ એક સમાંતરબાજુ ફલક (parallelepiped) ની ત્રણ સંગામી ધાર બનાવતા હોય,તો તે સમાંતરબાજુ ફલકનું ઘનફળ કેટલું થાય?

સદિશો $\overline{p}=\hat{i}+a \hat{j}+a^2 \hat{k}$,$\overline{q}=\hat{i}+b \hat{j}+b^2 \hat{k}$ અને $\overline{r}=\hat{i}+c \hat{j}+c^2 \hat{k}$ એ અસમતલીય છે અને $\left|\begin{array}{lll} a & a^2 & 1+a^3 \\ b & b^2 & 1+b^3 \\ c & c^2 & 1+c^3 \end{array}\right|=0$ હોય,તો $(abc)$ ની કિંમત શોધો.

જો $\vec{a}$ અને $\vec{b}$ પરસ્પર લંબ એકમ સદિશો હોય અને $\vec{r}$ એવો સદિશ હોય કે જેથી $\vec{r} \cdot \vec{a} = 0$,$\vec{r} \cdot \vec{b} = 1$,અને $[\vec{r} \, \vec{a} \, \vec{b}] = 1$ થાય,તો $\vec{r} = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo