પ્રકાશનું એક કિરણ $y = -4$ રેખા પર જમણી બાજુથી ડાબી બાજુ ગતિ કરે છે અને એક પરવલયને બિંદુ $P$ પર અથડાય છે. જો પરવલયનું નાભિ $(2, 0)$ અને નિયામિકા $x = -2$ હોય,તો પરાવર્તિત કિરણ ફરીથી પરવલયને જે બિંદુએ સ્પર્શે છે તેના યામ શોધો.

  • A
    $(1, 2\sqrt{2})$
  • B
    $(2, 4)$
  • C
    $(\sqrt{2}, 2^{\frac{7}{4}})$
  • D
    $(3, \sqrt{24})$

Explore More

Similar Questions

પરવલયો $y^2 = 2x$ અને $x^2 = 16y$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધો.

Difficult
View Solution

ધારો કે $P$ એ પરવલય $y^{2}=12x$ પરનું એક બિંદુ છે અને $N$ એ $P$ માંથી પરવલયની ધરી પર દોરેલા લંબનો લંબપાદ છે. $PN$ ના મધ્યબિંદુ $M$ માંથી પરવલયની ધરીને સમાંતર એક રેખા દોરવામાં આવે છે જે પરવલયને $Q$ માં મળે છે. જો રેખા $NQ$ નો $y$-અંતઃખંડ $\frac{4}{3}$ હોય,તો:

ધારો કે $R$ એ પરવલય $y^2=20x$ નું નાભિ છે અને રેખા $y=mx+c$ પરવલયને બે બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. ધારો કે બિંદુ $G(10, 10)$ એ ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર છે. જો $c-m=6$ હોય,તો $(PQ)^2$ ની કિંમત શોધો.

બિંદુ $(1, 4)$ આગળ વક્ર $y^2 = 16x$ ના અભિલંબનું સમીકરણ શું થાય?

બિંદુ $(3, 2)$ આગળ પરવલય $y^2 = 4ax$ ના સ્પર્શકનું સમીકરણ . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo