એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$ $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$
$P(X)$ $0$ $k$ $2k$ $2k$ $3k$ $k^2$ $2k^2$ $7k^2+k$

$k$ ની કિંમત શોધો.

  • A
    $k = \frac{1}{10}$
  • B
    $k = -1$
  • C
    $k = 1$
  • D
    $k = \frac{1}{5}$

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$0$$1$$2$
$P(X)$$\frac{25}{36}$$k$$\frac{1}{36}$

જો યાદચ્છિક ચલ $X$ નો મધ્યક $\frac{1}{3}$ હોય,તો વિચરણ શોધો:

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$1$$2$$3$$4$$5$$6$
$P(X=x_i)$$\alpha$$\alpha$$\alpha$$\beta$$\beta$$0.3$

જો $\mu$ અને $\sigma^2$ એ $X$ ના મધ્યક અને વિચરણ દર્શાવે છે અને $\mu=4.2$ હોય,તો $\sigma^2+\mu^2=$

જો $m$ અને ${\sigma ^2}$ એ યાદચ્છિક ચલ $X$ ના મધ્યક અને વિચરણ હોય,જેનું વિતરણ નીચે મુજબ છે:
$X=x$$0$$1$$2$$3$$4$
$P(X=x)$$\frac{1}{3}$$\frac{1}{2}$$0$$\frac{1}{6}$$0$

,તો:

Difficult
View Solution

ધારો કે $X$ એ યાદચ્છિક રીતે પસંદ કરેલા શાળાના દિવસે તમે કેટલા કલાક અભ્યાસ કરો છો તે દર્શાવે છે. $X$ એ $x$ કિંમતો ધારણ કરે તેની સંભાવના નીચે મુજબ છે,જ્યાં $k$ એ કોઈ અજ્ઞાત અચળાંક છે.
$P(X=x) = \begin{cases} 0.1, & \text{જો } x=0 \\ kx, & \text{જો } x=1 \text{ અથવા } 2 \\ k(5-x), & \text{જો } x=3 \text{ અથવા } 4 \\ 0, & \text{અન્યથા} \end{cases}$
તમે ઓછામાં ઓછા બે કલાક અભ્યાસ કરો તેની સંભાવના કેટલી? બરાબર બે કલાક? વધુમાં વધુ બે કલાક?

ધારો કે $600$ પાનાના પુસ્તકમાં $40$ છાપવાની ભૂલો છે. ધારો કે આ ભૂલો સમગ્ર પુસ્તકમાં યાદચ્છિક રીતે વહેંચાયેલી છે અને પ્રતિ પાના ભૂલોની સંખ્યા પોઈસન વિતરણને અનુસરે છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા $10$ પાનામાં કોઈ પણ છાપવાની ભૂલ ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo