એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $v_0$ કક્ષીય ઝડપ સાથે પરિભ્રમણ કરી રહ્યો છે. જો તે અચાનક અટકી જાય,તો તે પૃથ્વીની સપાટી સાથે કઈ ઝડપથી અથડાશે? ($v_e =$ પૃથ્વીની સપાટી પરના કણનો નિષ્ક્રમણ વેગ)

  • A
    $\frac{v_e^2}{v_0}$
  • B
    $v_0$
  • C
    $\sqrt{v_e^2 - v_0^2}$
  • D
    $\sqrt{v_e^2 - 2v_0^2}$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ ભ્રમણ કરતા $m$ દળના ઉપગ્રહને $R_1$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $R_2$ $(R_2 > R_1)$ ત્રિજ્યાની બીજી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી વધારાની ગતિઊર્જા કેટલી છે?

બે સમાન ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ ઊંચાઈ પર છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

એક કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ઉપગ્રહની કુલ ઉર્જા $E$ છે. ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા કેટલી હોય છે?

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ઉપગ્રહને લઈ જવા માટે જરૂરી ઊર્જા અને તે જ ઊંચાઈએ તેને ભ્રમણકક્ષામાં મૂકવા માટે જરૂરી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo