એક સીધા આડા રસ્તા પર ઊભેલા વિમાનમાંથી,વિમાનની વિરુદ્ધ બાજુએ આવેલા બે ક્રમિક માઈલસ્ટોન (માઈલના પથ્થરો) ના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. રસ્તાથી વિમાનની ઊંચાઈ માઈલમાં શોધો.

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\frac{\sqrt{3}}{4}$
  • C
    $\frac{\sqrt{3}}{8}$
  • D
    $\frac{\sqrt{3}}{6}$

Explore More

Similar Questions

$9\tan^2\theta + 4\cot^2\theta$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

જો $\sin x + \cos x = a$,$a \in [-\sqrt{2}, \sqrt{2}] - \{-1, 1\}$,હોય,તો $\sum_{n=1}^\infty (\sin^n x + \cos^n x)$ ની કિંમત શોધો.

જો $\sec A = a + \left(\frac{1}{4a}\right)$ હોય,તો $\sec A + \tan A =$

જો $\theta$ અને $\phi$ એ $1^{st}$ ચરણમાં આવેલા ખૂણાઓ હોય,જેથી $\tan \theta = 1/7$ અને $\sin \phi = 1/\sqrt{10}$ હોય,તો:

જો $\cos \theta = \frac{8}{17}$ અને $\theta$ એ $1^{st}$ ચરણમાં હોય,તો $\cos (30^\circ + \theta) + \cos (45^\circ - \theta) + \cos (120^\circ - \theta)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo