જો $\sin^{2}(10^{\circ}) \sin(20^{\circ}) \sin(40^{\circ}) \sin(50^{\circ}) \sin(70^{\circ}) = \alpha - \frac{1}{16} \sin(10^{\circ})$ હોય,તો $16 + \alpha^{-1}$ ની કિંમત શોધો.

  • A
    $60$
  • B
    $70$
  • C
    $80$
  • D
    $90$

Explore More

Similar Questions

કિંમત શોધો: $\sin \frac{\pi}{12} \sin \frac{2 \pi}{12} \sin \frac{3 \pi}{12} \sin \frac{4 \pi}{12} \sin \frac{5 \pi}{12} \sin \frac{6 \pi}{12}$

$\cos \frac{\pi}{10} \cos \frac{2\pi}{10} \cos \frac{4\pi}{10} \cos \frac{8\pi}{10} \cos \frac{16\pi}{10}$ નું મૂલ્ય શોધો.

જો એક નિયમિત પંચકોણ અને એક નિયમિત દશકોણની પરિમિતિ સમાન હોય,તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

જો $(1+\tan 1^{\circ})(1+\tan 2^{\circ}) \ldots (1+\tan 45^{\circ})=2^n$ હોય,તો $n=$

ધ્યાન આપો કે,કોઈપણ સમયે,ઘડિયાળના મિનિટ અને કલાકના કાંટા તેમની વચ્ચે બે ખૂણા બનાવે છે જેનો સરવાળો $360^{\circ}$ થાય છે. $6:15$ વાગ્યે આ બે ખૂણાઓ વચ્ચેનો તફાવત $....^{\circ}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo