જો $n$ એ બેકી ધન પૂર્ણાંક હોય,તો $(1 + x)^n$ ના વિસ્તરણમાં મહત્તમ પદ એ મહત્તમ સહગુણક પણ ધરાવે તે માટેની શરત છે:

  • A
    $\frac{n}{n + 2} < x < \frac{n + 2}{n}$
  • B
    $\frac{n + 1}{n} < x < \frac{n}{n + 1}$
  • C
    $\frac{n}{n + 4} < x < \frac{n + 4}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $\left(\frac{1}{\sqrt{6}}+\beta x\right)^{4}$,$(1-3 \beta x)^{2}$ અને $\left(1-\frac{\beta}{2} x\right)^{6}$ ના વિસ્તરણમાં મધ્યમ પદોના સહગુણકો,જ્યાં $\beta > 0$,અનુક્રમે $A.P.$ ના પ્રથમ ત્રણ પદો બનાવે છે. જો $d$ એ આ $A.P.$ નો સામાન્ય તફાવત હોય,તો $50-\frac{2 d}{\beta^{2}}$ ની કિંમત શોધો.

જો $(1+x)^{2018}$ ના વિસ્તરણમાં $(2 \alpha+4)$-માં અને $(\alpha-2)$-માં પદના સહગુણકો સમાન હોય,તો $\alpha=$

$\left(x^{2}+\frac{2}{x}\right)^{n}$ ના વિસ્તરણમાં $13^{th}$ પદ $x$ થી સ્વતંત્ર છે,તો $n$ ના ભાજકોનો સરવાળો કેટલો થાય?

$\left(3-\frac{x^{3}}{6}\right)^{7}$ ના વિસ્તરણમાં મધ્યમ પદો શોધો.

$(\sqrt{2} + 3^{1/5})^{10}$ ના દ્વિપદી વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo