જો $A=\begin{bmatrix} 1 & 2 & 2 \\ 3 & 2 & 3 \\ 1 & 1 & 2 \end{bmatrix}$ અને $A^{-1}=\begin{bmatrix} a_{11} & a_{12} & a_{13} \\ a_{21} & a_{22} & a_{23} \\ a_{31} & a_{32} & a_{33} \end{bmatrix}$ હોય, તો $\sum_{1 \leq i, j \leq 3} a_{ij} =$

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $1$
  • D
    $17$

Explore More

Similar Questions

જો $A$ એ $3 \times 3$ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય,તો $|\operatorname{adj} A| =$ . . . . . . .

જો $A$ એ $2 \times 2$ કક્ષાનો અસામાન્ય (non-singular) શ્રેણિક હોય,તો $A^{-1}$ નો નિશ્ચાયક . . . . . . છે.

જો $A, B$ અને $(\operatorname{adj}(A^{-1})+\operatorname{adj}(B^{-1}))$ સમાન કક્ષાના અસામાન્ય શ્રેણિકો હોય,તો $A(\operatorname{adj}(A^{-1})+\operatorname{adj}(B^{-1}))^{-1}B$ નો વ્યસ્ત શ્રેણિક શું થાય?

જો $n$ કક્ષાના ચોરસ અસામાન્ય શ્રેણિક $A$ ના દરેક ઘટકને $k$ વડે ગુણવામાં આવે અને નવા શ્રેણિકને $B$ તરીકે દર્શાવવામાં આવે,તો $|A^{-1}|$ અને $|B^{-1}|$ વચ્ચે શું સંબંધ છે?

જો $A$ એ અસામાન્ય (non-singular) શ્રેણિક હોય અને $A^2 - A + I = 0$ હોય, તો $A^{-1} = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo