જો ${y^2} = a{x^2} + bx + c$ હોય,તો ${y^3}\frac{{{d^2}y}}{{d{x^2}}}$ શું છે?

  • A
    એક અચળ
  • B
    માત્ર $x$ નું વિધેય
  • C
    માત્ર $y$ નું વિધેય
  • D
    $x$ અને $y$ નું વિધેય

Explore More

Similar Questions

જો $y=x^{3}+\tan x$ હોય,તો $\frac{d^{2} y}{d x^{2}}$ શોધો.

જો $f(x) = (x^2 - 1)^7$ હોય, તો $f^{(14)}(x)$ ની કિંમત કેટલી થાય?

$\frac{d^2x}{dy^2}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $y = \tan(\log x)$ હોય,તો $\frac{d^2 y}{d x^2} =$

વિધેય $y=e^{kx}$ એ $(\frac{d^2y}{dx^2}+\frac{dy}{dx})(\frac{dy}{dx}-y)=y\frac{dy}{dx}$ નું સમાધાન કરે છે. તે નીચેનામાંથી કોના માટે માન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo