જો $p_1, p_2, p_3$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ હોય અને $\Delta$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય,તો $p_1^{-1} + p_2^{-1} - p_3^{-1}$ ની કિંમત શું થાય?

  • A
    $\frac{s - a}{\Delta}$
  • B
    $\frac{s - b}{\Delta}$
  • C
    $\frac{s - c}{\Delta}$
  • D
    $\frac{s}{\Delta}$

Explore More

Similar Questions

સામાન્ય સંકેતો સાથે,ત્રિકોણ $ABC$ માં,$m \angle A = 30^{\circ}$ હોય,તો $\left(1+\frac{a}{c}+\frac{b}{c}\right)\left(1+\frac{c}{b}-\frac{a}{b}\right)$ ની કિંમત કેટલી થાય?

કોઈપણ ત્રિકોણ $ABC$ માં,$AB = 2, BC = 4, CA = 3$ અને $D$ એ $BC$ નું મધ્યબિંદુ છે. તો:

$\triangle ABC$ માં,જો $2 \Delta^2 = \frac{a^2 b^2 c^2}{a^2+b^2+c^2}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

$\triangle ABC$ માં,$(a+b+c)\left(\tan \frac{A}{2}+\tan \frac{B}{2}\right)$ ની કિંમત શું થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $BC$ કર્ણ હોય,તો $r_2 + r_3 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo