જો એક વર્તુળ $C_1: x^2+y^2=16$ એ $5$ ત્રિજ્યા ધરાવતા બીજા વર્તુળ $C_2$ ને એવી રીતે છેદે છે કે સામાન્ય જીવા મહત્તમ લંબાઈની હોય અને તેનો ઢાળ $\frac{3}{4}$ હોય,તો વર્તુળ $C_2$ નું કેન્દ્ર શું છે?

  • A
    $\left(-\frac{9}{5}, \frac{12}{5}\right)$
  • B
    $\left(\frac{9}{5}, \frac{12}{5}\right)$
  • C
    $\left(-\frac{5}{9}, \frac{6}{5}\right)$
  • D
    $\left(\frac{7}{5}, -\frac{12}{5}\right)$

Explore More

Similar Questions

$12$ લંબાઈની બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં એક વર્તુળ અંતર્ગત છે. જો આ વર્તુળમાં અંતર્ગત કોઈપણ ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ અનુક્રમે $m$ અને $n$ હોય,તો $m+n^2$ ની કિંમત શોધો.

બિંદુ $(1, 5)$ માંથી વર્તુળ $2x^2 + 2y^2 = 3$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ ...... છે.

રેખા $y=mx+c$ એ વર્તુળ $x^2+y^2=r^2$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે જો:

વર્તુળ $x^2 + y^2 = 4x + 8y + 5$ એ રેખા $3x - 4y = m$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો:

ધારો કે વર્તુળ $S=0$ નું કેન્દ્ર રેખા $x+y-5=0$ પર આવેલું છે અને તે પ્રથમ ચરણમાં છે. જો આ વર્તુળ રેખાઓ $x-2=0$ અને $y-5=0$ બંનેને સ્પર્શતું હોય,તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo