જો ત્રિકોણમાં $\left(1-\frac{r_1}{r_2}\right)\left(1-\frac{r_1}{r_3}\right)=2$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

  • A
    કાટકોણ ત્રિકોણ
  • B
    સમબાજુ ત્રિકોણ
  • C
    $\angle B=60^{\circ}$
  • D
    $\angle C=45^{\circ}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\tan \frac{A}{2}+\tan \frac{C}{2}=\frac{b}{s}$ હોય,તો $\sin \left(\frac{A+C}{3}\right)=$

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે $a=2$ અને $b=3$ હોય,તો $\frac{\cos 2A}{a^2} - \frac{\cos 2B}{b^2}$ ની કિંમત શોધો.

જો $\triangle ABC$ માં, $r_1 < r_2 < r_3$ હોય, તો:

જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $1 : 2 : 7$ હોય,તો તેની સૌથી મોટી બાજુ અને સૌથી નાની બાજુનો ગુણોત્તર શોધો.

$\triangle ABC$ માં,જો $s-a : s-b : s-c = 2 : 3 : 4$ હોય,તો $\cot A : \cot C =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo