જો બે ગણ $A$ અને $B$ માં $99$ ઘટકો સામાન્ય હોય,તો $A \times B$ અને $B \times A$ બંને ગણમાં સામાન્ય ઘટકોની સંખ્યા કેટલી થાય?

  • A
    $2^{99}$
  • B
    $99^2$
  • C
    $100$
  • D
    $18$

Explore More

Similar Questions

ધારો કે $A = \{1, 2, 3\}$,$B = \{3, 4\}$ અને $C = \{4, 5, 6\}$ છે. $(A \times B) \cup (A \times C)$ શોધો.

જો $A \times B = \{(p, q), (p, r), (m, q), (m, r)\}$ હોય,તો $A$ અને $B$ શોધો.

જો $A = \{-1, 1\}$ હોય,તો $A \times A \times A$ શોધો.

જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A \times B$ ના ત્રણ ઘટકો હોય અને $A \times B$ માં કુલ ઘટકોની સંખ્યા $6$ હોય,તો $A \times B$ ના બાકીના ઘટકો કયા છે?

ધારો કે $A = \{1, 2, 3, 4, 5\}$ અને $B = \{2, 3, 6, 7\}$ છે. તો $(A \times B) \cap (B \times A)$ માં ઘટકોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo