ધારો કે $a$ અને $b$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $ab = 5/2$. જો $A = \begin{bmatrix} a & -b \\ b & a \end{bmatrix}$ અને $AA^T = 20I$ ($I$ એ એકમ શ્રેણિક છે) આપેલ હોય,તો $a$ અને $b$ બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ કયું છે?

  • A
    $x^2 \mp 10x + 5 = 0$
  • B
    $2x^2 \pm 10x + 5 = 0$
  • C
    $x^2 - 5x + 5/2 = 0$
  • D
    $x^2 - 25x + 5/2 = 0$

Explore More

Similar Questions

ધારો કે $ABC = I$. તો $tr(ABC + BCA + CAB)$ શું થાય? (જ્યાં શ્રેણિકો $A, B, C$ નો ક્રમ $3 \times 3$ છે અને $tr(A)$ એ $A$ ના વિકર્ણ ઘટકોનો સરવાળો છે).

ધારો કે $X = \left\{ \begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix} : a, b, c, d \in \mathbb{R} \right\}$. જો $f: X \rightarrow \mathbb{R}$ એ $f(A) = \det(A)$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $f$ એ

જો $a, b, c$ એ શૂન્યતર સંકર સંખ્યાઓ હોય જે $a^2 + b^2 + c^2 = 0$ નું સમાધાન કરે છે અને $\left| \begin{array}{ccc} b^2 + c^2 & ab & ac \\ ab & c^2 + a^2 & bc \\ ac & bc & a^2 + b^2 \end{array} \right| = k a^2 b^2 c^2$ હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે $A = \begin{bmatrix} 2 & -1 \\ 0 & 2 \end{bmatrix}$. જો $B = I - {}^{5}C_{1} (\operatorname{adj} A) + {}^{5}C_{2} (\operatorname{adj} A)^{2} - \dots - {}^{5}C_{5} (\operatorname{adj} A)^{5}$ હોય,તો શ્રેણિક $B$ ના તમામ ઘટકોનો સરવાળો કેટલો થાય?

ધારો કે શ્રેણિક $A = \begin{bmatrix} 5 & -3 & 0 \\ -3 & 5 & 0 \\ 0 & 0 & 2 \end{bmatrix}$,$X$ એ $3 \times 1$ ક્રમનો શૂન્યતર શ્રેણિક છે અને $c$ એ વાસ્તવિક સંખ્યા છે. જો $A^2 X = cAX$ હોય,તો $c$ ની ભિન્ન કિંમતોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo