ધારો કે બે શૂન્યતર સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ છે અને તેમનું પરિણામી સદિશ $\overrightarrow{C}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\overrightarrow{C}$ એ $|\overrightarrow{A} - \overrightarrow{B}|$ જેટલું જ હોવું જોઈએ
  • B
    $\overrightarrow{C}$ એ $|\overrightarrow{A} - \overrightarrow{B}|$ કરતા મોટું હોવું જોઈએ
  • C
    $\overrightarrow{C}$ એ $|\overrightarrow{A} - \overrightarrow{B}|$ કરતા નાનું હોવું જોઈએ
  • D
    $\overrightarrow{C}$ એ $|\overrightarrow{A} - \overrightarrow{B}|$ જેટલું હોઈ શકે છે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સદિશો $\overrightarrow{OA}$,$\overrightarrow{OB}$ અને $\overrightarrow{OC}$ નું પરિણામી સદિશ શોધો. વર્તુળની ત્રિજ્યા $R$ છે.

Difficult
View Solution

ધારો કે બે બળોનું મૂલ્ય સમાન '$A$' છે. જો પરિણામી બળનું મૂલ્ય $\frac{2A}{3}$ હોય,તો તે બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

બે બળો $P$ અને $Q$,જેમના મૂલ્યો અનુક્રમે $2F$ અને $3F$ છે,એકબીજા સાથે $\theta$ ખૂણે રહેલા છે. જો બળ $Q$ ને બમણું કરવામાં આવે,તો તેમનું પરિણામી બળ પણ બમણું થાય છે. તો,ખૂણો $\theta$ ....... $^o$ છે.

એક સદિશ $\vec Q$ જેનું મૂલ્ય $8$ છે,તેને $x$-અક્ષ પર રહેલા સદિશ $\vec P$ માં ઉમેરવામાં આવે છે. બે સદિશોનું પરિણામી સદિશ $y$-અક્ષ પર છે અને તેનું મૂલ્ય $\vec P$ ના મૂલ્ય કરતા બમણું છે. $\vec P$ નું મૂલ્ય કેટલું હશે?

$ABC$ એક સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ છે અને મધ્યકેન્દ્ર $O$ છે. જો $|\overrightarrow{AB} + \overrightarrow{BC} + \overrightarrow{AC}| = na$ હોય,તો $n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo