વિધાન $I$: ઉપવલય $4x^2+y^2-8x-4y+4=0$ ની નિયામિકાનું સમીકરણ $3y=6-4\sqrt{3}$ છે.
વિધાન $II$: ઉપવલય $x^2+4y^2-4x-8y+4=0$ ના નાભિલંબનું સમીકરણ $y=2+\sqrt{3}$ છે.
ઉપરનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    વિધાન $I$ સાચું છે,પરંતુ વિધાન $II$ ખોટું છે
  • B
    વિધાન $II$ સાચું છે,પરંતુ વિધાન $I$ ખોટું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે

Explore More

Similar Questions

જો $4x - 3y + k = 0$ એ ઉપવલય $5x^{2} + 9y^{2} = 45$ ને સ્પર્શતી હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $P(\theta)$ અને $Q\left(\frac{\pi}{2}+\theta\right)$ એ ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ પરના બે બિંદુઓ હોય અને $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ $\frac{x^2}{\alpha^2}+\frac{y^2}{\beta^2}=1$ હોય,તો $\frac{a+b}{\alpha+\beta}=$

જો રેખા $x \cos \alpha + y \sin \alpha = 2 \sqrt{3}$ એ ઉપવલય $\frac{x^2}{16} + \frac{y^2}{8} = 1$ નો સ્પર્શક હોય અને $\alpha$ લઘુકોણ હોય,તો $\alpha = $

બિંદુ $(1, 2)$ માંથી ઉપવલય $3x^2 + 2y^2 = 5$ પર દોરેલા સ્પર્શકોની જોડ વચ્ચેનો ખૂણો શોધો:

Difficult
View Solution

જો ઉપવલય $\frac{x^2}{9}+\frac{y^2}{5}=1$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળ સ્પર્શકો દોરવામાં આવે,તો બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo