$1$ એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના શિરોબિંદુઓના $x$-યામ એ સમીકરણ $x^2 - 3|x| + 2 = 0$ ના બીજ છે અને શિરોબિંદુઓના $y$-યામ એ સમીકરણ $y^2 - 3y + 2 = 0$ ના બીજ છે,તો ચોરસના શક્ય શિરોબિંદુઓ કયા છે?

  • A
    $(1, 1), (2, 1), (2, 2), (1, 2)$
  • B
    $(-1, 1), (-2, 1), (-2, 2), (-1, 2)$
  • C
    $(2, 1), (1, -1), (1, 2), (2, 2)$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $(a + b - 2c)x^2 - (2a - b - c)x + (a - 2b + c) = 0$ ના બીજ કયા છે?

જો $x = \sqrt{\frac{2+\sqrt{3}}{2-\sqrt{3}}}$ હોય,તો $x^2(x-4)^2$ ની કિંમત શોધો :

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+4x^2-9x-36=0$ ના બીજ હોય અને $\alpha < \beta < \gamma$ હોય,તો $\alpha+2\beta+3\gamma$ ની કિંમત શોધો.

સમીકરણ $|x - 2|^2 + |x - 2| - 6 = 0$ નાં બીજ ...... છે.

સમીકરણ $x^2-6(k-1)x+4(k-2)=0$ ના બીજ $\alpha, \beta$ મૂલ્યમાં સમાન પરંતુ ચિહ્નમાં વિરુદ્ધ છે. જો $\alpha > \beta$ હોય,તો સમીકરણ $2x^2-\alpha x+6\beta(\alpha+1)=0$ ના બીજનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo