$10 \ units$,$8 \ units$ અને $6 \ units$ બાજુઓ ધરાવતા ત્રિકોણની પરિત્રિજ્યા કેટલી થાય ($units$ માં)?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં, જો $a:b:c = 4:5:6$ હોય, તો તેના પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

જો $\alpha, \beta, \gamma$ એ ત્રિકોણના શિરોબિંદુઓમાંથી તેના અંતઃવૃત્ત પર દોરેલા સ્પર્શકોની લંબાઈ હોય,તો:

$\triangle ABC$ માં,ધારો કે ખૂણા $A$ ની સામેના બહિર્વૃતની ત્રિજ્યા $r_1$ છે,તેવી જ રીતે $r_2$ ખૂણા $B$ માટે અને $r_3$ ખૂણા $C$ માટે છે. જો $r_1=2, r_2=3, r_3=6$ હોય,તો $(a, b, c)$ શું થાય?

$\triangle ABC$ માં,જો $b=2, c=\sqrt{3}$ અને $A=30^{\circ}$ હોય,તો તેની અંતઃત્રિજ્યા $r=$

ધારો કે $ABC$ એ અંતઃકેન્દ્ર $I$ અને પરિકેન્દ્ર $O$ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ છે. ધારો કે $B, C, I, O$ એકવર્તુળીય બિંદુઓ છે. તો $\angle B + \angle C$ નું મૂલ્ય શું થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo