રેખા $2x - y + 5 = 0$ પરના બિંદુ $P$ ના યામ શોધો જેથી $|PA - PB|$ મહત્તમ થાય,જ્યાં $A = (4, -2)$ અને $B = (2, -4)$ છે:

  • A
    $(11, 27)$
  • B
    $(-11, -17)$
  • C
    $(-11, 17)$
  • D
    $(0, 5)$

Explore More

Similar Questions

$4$ એકમ લંબાઈનો એક સીધો સળિયો એવી રીતે સરકે છે કે તેના છેડાઓ $A$ અને $B$ હંમેશા અનુક્રમે $X$ અને $Y$-અક્ષ પર રહે છે. તો,$\triangle OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{2c^2},$ જ્યાં $a, b, c \in R_0$ અને $c$ અચળ છે. તો આપેલ રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલા લંબના પાદનો બિંદુપથ શોધો -

Difficult
View Solution

ધારો કે $P(2, -3)$ અને $Q(-2, 1)$ એ $\Delta PQR$ ના શિરોબિંદુઓ છે. જો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર આવેલું હોય, તો $R$ નો બિંદુપથ શોધો.

ધારો કે $A=(2,3)$ અને $B=(3,-5)$ એ $\triangle ABC$ ના બે શિરોબિંદુઓ છે,જ્યાં $C$ એ રેખા $L \equiv 3x + 4y - 5 = 0$ પરનું એક બિંદુ છે. તો $\triangle ABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એ કઈ રેખાને સમાંતર છે?

$p, x_1, x_2, \ldots, x_n$ અને $q, y_1, y_2, \ldots, y_n$ એ અનુક્રમે $a$ અને $b$ સામાન્ય તફાવત ધરાવતી બે સમાંતર શ્રેણીઓ છે. જો $\alpha$ અને $\beta$ એ અનુક્રમે $x_1, x_2, \ldots, x_n$ અને $y_1, y_2, \ldots, y_n$ ના સમાંતર મધ્યકો હોય,તો $P(\alpha, \beta)$ નો બિંદુપથ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo