જેનું નાભિ $(3, 0)$ અને નિયામિકા $x + 3 = 0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

  • A
    ${y^2} = 3x$
  • B
    ${y^2} = 2x$
  • C
    ${y^2} = 12x$
  • D
    ${y^2} = 6x$

Explore More

Similar Questions

$x+y=4$ અને $x-y=2$ ના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા $X$-અક્ષ સાથે $\tan^{-1}\left(\frac{3}{4}\right)$ નો ખૂણો બનાવે છે. તે પરવલય $y^{2}=4(x-3)$ ને બિંદુઓ $(x_{1}, y_{1})$ અને $(x_{2}, y_{2})$ માં છેદે છે. તો $|x_{1}-x_{2}|$ ની કિંમત શોધો.

જો પરવલય $x^2+4y-6x+\lambda=0$ ની નિયામિકા $y+1=0$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

પરવલય $y^2-x+4y+5=0$ ની નિયામિકાનું સમીકરણ શું છે?

પરવલય $y=2+4t, x=-2+2t^2$ માટે,નાભિલંબના અંત્યબિંદુઓ $t=\alpha$ અને $t=\beta$ પર હોય,તો $\alpha \beta=$

ધારો કે $P(\alpha, \beta)$ એ પરવલય $y^2 = 4x$ પરનું એક બિંદુ છે. જો $P$ એ પરવલય $x^2 = 8y$ ની જીવા પર પણ આવેલું હોય,જેનું મધ્યબિંદુ $(1, 5/4)$ છે,તો $(\alpha - 28)(\beta - 8)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo