બિંદુ $\hat{i}+2 \hat{j}-\hat{k}$ માંથી પસાર થતા અને સમતલો $r \cdot(3 \hat{i}-\hat{j}+\hat{k})=1$ અને $r \cdot(\hat{i}+4 \hat{j}-2 \hat{k})=2$ ની છેદરેખાને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $r \cdot(-2 \hat{i}-5 \hat{j}+\hat{k})=0$
  • B
    $r \cdot(\hat{i}+7 \hat{j}+4 \hat{k})=0$
  • C
    $r \cdot(2 \hat{i}-7 \hat{j}-13 \hat{k})=1$
  • D
    $r \cdot(-2 \hat{i}+7 \hat{j}+13 \hat{k})=0$

Explore More

Similar Questions

બિંદુ $(3, 4, 5)$ નું રેખા $\frac{x-3}{1} = \frac{y-4}{2} = \frac{z-5}{2}$ અને સમતલ $x+y+z=2$ ના છેદબિંદુથી અંતર કેટલું છે ($\text{એકમ}$ માં)?

ધારો કે $Q$ એ બિંદુ $P(1, 2, 3)$ માંથી સમતલ $x + 2y + z = 14$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $R$ એ સમતલ પરનું એવું બિંદુ હોય કે જેથી $\angle PRQ = 60^{\circ}$ થાય,તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

રેખા $\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}$ અને રેખાઓ $\frac{x}{3} = \frac{y}{4} = \frac{z}{2}$ તથા $\frac{x}{4} = \frac{y}{2} = \frac{z}{3}$ ને સમાવતા સમતલને લંબ સમતલનું સમીકરણ શોધો.

$k$ ની કઈ કિંમત માટે રેખા $\frac{x-4}{1}=\frac{y-2}{1}=\frac{z-k}{2}$ એ સમતલ $2x-4y+z=7$ પર આવેલી છે?

રેખા $\frac{x-1}{2}=\frac{y-2}{-3}=\frac{z+3}{4}$ અને સમતલ $2x+4y-z=1$ જ્યાં છેદે છે તે બિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo