$1 + i$ ને એક બીજ તરીકે ધરાવતું વાસ્તવિક સહગુણકો વાળું ન્યૂનતમ ઘાતનું સમીકરણ કયું છે?

  • A
    $x^2 + x + 1 = 0$
  • B
    $x^2 - 2x + 2 = 0$
  • C
    $x^2 + 2x + 2 = 0$
  • D
    $x^2 + 2x - 2 = 0$

Explore More

Similar Questions

જો $Z_1 = 4i^{40} - 5i^{35} + 6i^{17} + 2$ અને $Z_2 = -1 + i$,જ્યાં $i = \sqrt{-1}$,હોય તો $|Z_1 + Z_2| = $

$(-\sqrt{3}+\sqrt{-2})(2 \sqrt{3}-i)$ ને $a+ib$ સ્વરૂપમાં દર્શાવો.

જો $\frac{5(-8 + 6i)}{(1 + i)^2} = a + ib$ હોય,તો $(a, b)$ ની કિંમત શોધો.

સમીકરણ $|z| - z = 1 + 2i$ નો ઉકેલ શોધો.

ધારો કે $x$ એ શૂન્યતર સંમેય સંખ્યા છે અને $y$ એ અસંમેય સંખ્યા છે. તો $xy$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo