જે વર્તુળ બિંદુ $(a, 0)$ માંથી પસાર થાય છે અને રેખા $x + 1 = 0$ ને સ્પર્શે છે,તેના કેન્દ્રનો બિંદુપથ શું છે?

  • A
    વર્તુળ
  • B
    ઉપવલય
  • C
    પરવલય
  • D
    અતિવલય

Explore More

Similar Questions

એક બિંદુ $P$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $(0,2)$ થી $P$ નું અંતર એ $(-1,0)$ થી $P$ ના અંતર કરતા $\frac{1}{\sqrt{2}}$ ગણું છે. તો આ બિંદુનો બિંદુપથ શું છે?

વર્તુળ $x^2 + 4x + (y - 3)^2 = 0$ પરના બિંદુ $A(0,3)$ માંથી એક જીવા $AB$ દોરવામાં આવે છે. જો બિંદુ $M$ જીવા પર એવી રીતે આવેલું હોય કે જેથી $AM = 2AB$ થાય,તો બિંદુ $M$ નો બિંદુપથ શું હશે?

જો વ્યાસનો એક અંતિમ બિંદુ $(1, 1)$ હોય અને બીજો અંતિમ બિંદુ રેખા $x+y=3$ પર આવેલો હોય,તો વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું થાય?

બિંદુ $(17,7)$ માંથી વર્તુળ $x^2+y^2=169$ પર સ્પર્શકો દોરવામાં આવે છે.
$\text{વિધાન}-1$: સ્પર્શકો પરસ્પર લંબ છે.
$\text{વિધાન}-2$: જે બિંદુઓમાંથી આપેલ વર્તુળ પર પરસ્પર લંબ સ્પર્શકો દોરી શકાય તેવા બિંદુઓનો બિંદુપથ $x^2+y^2=338$ છે.

એક બિંદુ $(x, y)$ નો બિંદુપથ જે નિશ્ચિત બિંદુ $(1, 4)$ થી $5$ એકમ અંતરે અને નિશ્ચિત રેખા $2x + 3y - 1 = 0$ થી પણ $5$ એકમ અંતરે હોય,તેનું સમીકરણ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo