પરવલય $y^2 = 4bx$ પરના બિંદુ $(bt_1^2, 2bt_1)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી બિંદુ $(bt_2^2, 2bt_2)$ માં મળે છે,તો:

  • A
    $t_2 = -t_1 - \frac{2}{t_1}$
  • B
    $t_2 = -t_1 + \frac{2}{t_1}$
  • C
    $t_2 = t_1 - \frac{2}{t_1}$
  • D
    $t_2 = t_1 + \frac{2}{t_1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પરવલય (parabola) દર્શાવે છે?

$x+2y=1$ નિયામિકા (directrix) અને $(1,0)$ નાભિ (focus) હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

પરવલય $y^2=4x$ પરના એક બિંદુએ દોરેલો અભિલંબ $(5,0)$ માંથી પસાર થાય છે. જો આ પરવલય પર બીજા બે અભિલંબ પણ $(5,0)$ માંથી પસાર થતા હોય,તો આ ત્રણ અભિલંબના લંબપાદો દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

પરવલય $y^2 = 4x$ ના સ્પર્શકના સ્પર્શબિંદુનો બિંદુપથ મેળવો,જ્યાં સ્પર્શક $x$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે.

Difficult
View Solution

$P$ એ પરવલય $y^2 = 4ax$ $(a > 0)$ પરનું એક બિંદુ છે જેનું શિરોબિંદુ $A$ છે. $PA$ ને લંબાવતા તે નિયામિકાને $D$ માં મળે છે અને $M$ એ $P$ માંથી નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $MD$ ને વ્યાસ ગણીને એક વર્તુળ દોરવામાં આવે,તો તે $x$-અક્ષને જે બિંદુએ છેદે છે તેના યામ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo