એક ગોળાની ત્રિજ્યા $0.04 \text{ cm/sec}$ ના દરે વધે છે. જ્યારે તેની ત્રિજ્યા $10 \text{ cm}$ હોય,ત્યારે તેના પૃષ્ઠફળની સાપેક્ષમાં તેના ઘનફળમાં થતો વધારાનો દર કેટલો હશે?

  • A
    $16 \pi$
  • B
    $25$
  • C
    $20$
  • D
    $5$

Explore More

Similar Questions

જો વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર અચળ ન હોય પરંતુ પરિમિતિમાં થતો વધારાનો દર અચળ હોય,તો ક્ષેત્રફળમાં થતો વધારાનો દર કેવી રીતે બદલાય છે?

એક નળાકાર પાત્રમાં $36 \ m^3/min$ ના દરે પાણી રેડવામાં આવે છે,જેના વર્તુળાકાર પાયાની ત્રિજ્યા $3 \ m$ છે. તો નળાકારમાં પાણીની સપાટી કયા દરે વધી રહી છે?

એક બિંદુ અતિવલય $y = \frac{10}{x}$ પર ગતિ કરે છે જેથી તેનો $x$-યામ $1 \text{ unit/s}$ ના દરે સમાન રીતે વધે છે. જ્યારે બિંદુ $(5, 2)$ માંથી પસાર થાય ત્યારે તેના $y$-યામમાં થતા ફેરફારનો દર શોધો.

સીધી રેખામાં ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $s = 2t^3 - 9t^2 + 12t$ છે,જ્યાં $s$ અને $t$ ના એકમો અનુક્રમે $cm$ અને $sec$ છે. કણનો પ્રવેગ કેટલા સમય પછી શૂન્ય થશે?

જો સમય $t$ માં બિંદુ દ્વારા કાપેલું અંતર $s = 180t - 16t^2$ હોય,તો વેગમાં થતો ફેરફારનો દર ......... $unit$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo