$3x^{2}-2\sqrt{3}xy-3y^{2}=0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના અલગ સમીકરણો કયા છે?

  • A
    $x-\sqrt{3}y=0$ અને $3x+\sqrt{3}y=0$
  • B
    $x+\sqrt{3}y=0$ અને $3x+\sqrt{3}y=0$
  • C
    $x-\sqrt{3}y=0$ અને $3x-\sqrt{3}y=0$
  • D
    $x+\sqrt{3}y=0$ અને $3x-\sqrt{3}y=0$

Explore More

Similar Questions

રેખા $5x + y - 1 = 0$ એ $5x^2 + xy - kx - 2y + 2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકીની એક સાથે સંપાતી હોય,તો $k$ ની કિંમત શોધો.

જો સમીકરણ $ax^{2}+2hxy+by^{2}+2gx+2fy=0$ માં એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાનો દ્વિભાજક હોય,તો

જો સમીકરણ $x^2 + y^2 + 2gx + 2fy + 1 = 0$ રેખાઓની જોડ દર્શાવતું હોય,તો:

સમીકરણ $x^2-y^2+ax+b=0$ એ ક્રમયુક્ત જોડ $(a, b) =$ માટે રેખાઓની જોડી દર્શાવે છે.

$r^2 \cos^2 \left(\theta - \frac{\pi}{3}\right) = 2$ સમીકરણ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo