બે વર્તુળો એકબીજાને અંદરની તરફ સ્પર્શે છે. તેમના ક્ષેત્રફળનો સરવાળો $116 \, \pi \, cm^2$ છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $6 \, cm$ છે. તો,વર્તુળોની ત્રિજ્યાઓ કેટલી હશે?

  • A
    $4 \, cm$ અને $9 \, cm$
  • B
    $5 \, cm$ અને $10 \, cm$
  • C
    $4 \, cm$ અને $8 \, cm$
  • D
    $4 \, cm$ અને $10 \, cm$

Explore More

Similar Questions

બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $3:4$ છે. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $5: 3$ છે. જો ખેતરમાં ખેતી કરવાનો ખર્ચ $25$ પૈસા પ્રતિ ચોરસ મીટર લેખે ₹ $6000$ થતો હોય,તો ખેતરના પરિમાણો શોધો.

Difficult
View Solution

$5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો,જે $3.5 \, cm$ લંબાઈના ચાપ દ્વારા બનેલું છે.

એક સમબાજુ ત્રિકોણ જેની પરિમિતિ $24 \, cm$ છે,તેની ઊંચાઈ કેટલી થાય?

એક ચોરસના ક્ષેત્રફળ અને તેના વિકર્ણ પર દોરેલા ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo