નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ રેખાયુગ્મ દર્શાવે છે?

  • A
    $x^2 - xy - y^2 = 1$
  • B
    $-x^2 + xy - y^2 = 1$
  • C
    $4x^2 - 4xy + y^2 = 4$
  • D
    $x^2 + y^2 = 4$

Explore More

Similar Questions

$ax^2 + (a + b)xy + by^2 + x + y = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના સમીકરણો કયા છે?

Difficult
View Solution

જો સમીકરણ $6x^2 + 2hxy + 4y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો ગુણોત્તર $2:3$ હોય,તો $h$ ની કઈ કિંમત માટે બંને રેખાઓ ધન $X$-અક્ષ સાથે ધન દિશામાં લઘુકોણ બનાવે છે?

જો સમીકરણ $ax^{2}+2hxy+by^{2}+2gx+2fy=0$ માં એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાનો દ્વિભાજક હોય,તો

$a{x^2}(b - c) - xy(a(b - c) + c(a - b)) + c{y^2}(a - b) = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ કઈ છે?

સમીકરણ $2x^{2}+5xy-12y^{2}=0$ એ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo