સામાન્ય સંકેતો સાથે,$\triangle ABC$ માં,$\angle C=90^{\circ}$ હોય,તો $\sin (A-B)$ નું મૂલ્ય શું થાય?

  • A
    $\frac{a^2+b^2}{a^2-b^2}$
  • B
    $\frac{a^2-b^2}{a^2+b^2}$
  • C
    $\frac{a^2+b^2}{a^2}$
  • D
    $\frac{a^2-b^2}{b^2}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $A: B: C = 5: 1: 6$ હોય,તો $a: b: c =$

એક કાટકોણ $\triangle ABC$ માં, ખૂણાઓના માપ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં છે. જો તેની સૌથી નાની બાજુ $4 \text{ units}$ હોય, તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$\triangle ABC$ માં,$2ac \sin \frac{1}{2}(A-B+C)$ ની કિંમત કેટલી થાય?

$\Delta ABC$ માં,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ નું મૂલ્ય શોધો.

$\Delta ABC$ માં,જો $\frac{\cos A}{a}=\frac{\cos B}{b}=\frac{\cos C}{c}$ અને $a=2$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo