જો $O$ ઉગમબિંદુ હોય અને $OP = 3$ હોય,જેના દિકગુણોત્તરો $-1, 2, -2$ હોય,તો $P$ ના યામ શોધો.

  • A
    $(1, 2, 2)$
  • B
    $(-1, 2, -2)$
  • C
    $(-3, 6, -6)$
  • D
    $(-1/3, 2/3, -2/3)$

Explore More

Similar Questions

$3-$પરિમાણીય અવકાશમાં એક રેખા $x$ અને $y$ બંને અક્ષો સાથે $\theta \left( 0 < \theta \le \frac{\pi}{2} \right)$ ખૂણો બનાવે છે. તો $\theta$ ના તમામ મૂલ્યોનો ગણ કયો અંતરાલ છે?

જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^{2}+m^{2}-n^{2}=0$ દ્વારા આપવામાં આવે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

Difficult
View Solution

રેખાખંડ $AB$ ના દિકકોસાઇન $-2/\sqrt{17}, 3/\sqrt{17}, -2/\sqrt{17}$ છે. જો $AB = \sqrt{17}$ અને $A$ ના યામ $(3, -6, 10)$ હોય,તો $B$ ના યામ શોધો.

જો એક રેખા $Y$-અક્ષ અને $Z$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{4}$ અને $\frac{\pi}{3}$ ના ખૂણા બનાવે છે,તો તે રેખા દ્વારા $X$-અક્ષ સાથે બનતો ગુરુકોણ (obtuse angle) શોધો.

ત્રણ પરસ્પર લંબ રેખાઓ કે જેની દિક્કોસાઇન $(l_1, m_1, n_1)$,$(l_2, m_2, n_2)$ અને $(l_3, m_3, n_3)$ છે,તેની સાથે સમાન નમેલી રેખાની દિક્કોસાઇન કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo