ધારો કે $C_1$ અને $C_2$ એ વર્તુળો $x^2 + y^2 - 2x - 2y - 2 = 0$ અને $x^2 + y^2 - 6x - 6y + 14 = 0$ ના કેન્દ્રો છે. જો $P$ અને $Q$ એ આ વર્તુળોના છેદબિંદુઓ હોય,તો ચતુષ્કોણ $PC_1QC_2$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) ............. $sq. \, units$ છે.

  • A
    $8$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $4$

Explore More

Similar Questions

વર્તુળો $x^2+y^2+3x+2y+1=0$,$x^2+y^2-x+6y+5=0$ અને $x^2+y^2+5x-8y+15=0$ નું રેડિકલ કેન્દ્ર શોધો.

જો વર્તુળો $x^2 + y^2 = 4$ અને $x^2 + y^2 - 10x + \lambda = 0$ એકબીજાને બહારથી સ્પર્શતા હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

જો વર્તુળો $x^2+y^2-2 \lambda x-2 y-7=0$ અને $3(x^2+y^2)-8 x+29 y=0$ લંબકોણીય હોય,તો $\lambda=$

ધારો કે $S \equiv x^2+y^2-6x-6y+4=0$ અને $S^{\prime} \equiv x^2+y^2-2x-4y+3=0$ બે વર્તુળો છે. $\sqrt{14}$ ત્રિજ્યા ધરાવતા અને $S=0$ તથા $S^{\prime}=0$ ની સમાન રેડિકલ અક્ષ ધરાવતા વર્તુળનું કેન્દ્ર શોધો.

વર્તુળો $x^2 + y^2 + 2gx + 2fy = 0$ અને $x^2 + y^2 + 2g'x + 2f'y = 0$ એકબીજાને બહારથી સ્પર્શે છે જો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo