$1, 2, 1$ અને $4, 5, -3$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાઓને સમાવતા સમતલના અભિલંબના દિકકોસાઇન શોધો.

  • A
    $\frac{-11}{\sqrt{179}}, \frac{7}{\sqrt{179}}, \frac{-3}{\sqrt{179}}$
  • B
    $\frac{1}{\sqrt{2}}, 0, \frac{-1}{\sqrt{2}}$
  • C
    $\frac{5}{\sqrt{41}}, \frac{-4}{\sqrt{41}}, 0$
  • D
    $\frac{2}{\sqrt{5}}, \frac{-1}{\sqrt{5}}, 0$

Explore More

Similar Questions

જો $M$ એ $P(1,2,-1)$ માંથી $A(3,-2,1)$ બિંદુમાંથી પસાર થતા અને $4 \hat{i}+7 \hat{j}-4 \hat{k}$ સદિશને લંબ સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો $PM$ ની લંબાઈ શોધો.

બિંદુ $(2, 1, 4)$ માંથી રેખાઓ $\vec r = (\hat i + \hat j) + \lambda (\hat i + 2\hat j - \hat k)$ અને $\vec r = (\hat i + \hat j) + \mu (-\hat i + \hat j - 2\hat k)$ ને સમાવતા સમતલ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

જો સમતલો $\vec{r} \cdot (p \hat{i} - \hat{j} + 2 \hat{k}) + 3 = 0$ અને $\vec{r} \cdot (2 \hat{i} - p \hat{j} - \hat{k}) - 5 = 0$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો $p$ ની કિંમત શોધો.

સમતલ $2x + y - 2z - 18 = 0$ થી ઉગમબિંદુનું લંબ અંતર કેટલું છે ($\text{ એકમ}$ માં)?

એક સમતલ $X, Y, Z$-અક્ષોને અનુક્રમે $A, B, C$ બિંદુઓમાં મળે છે. જો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર $(2, -3, 5)$ હોય,તો ઉગમબિંદુથી આપેલા સમતલનું લંબ અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo