વિધેય $f(x) = e^{|x| \sin x}$ માટે પ્રદેશ અને વિસ્તાર શું છે?

  • A
    પ્રદેશ $= \mathbb{R}$,વિસ્તાર $= [0, \infty)$
  • B
    પ્રદેશ $= \mathbb{R}$,વિસ્તાર $= [1, \infty)$
  • C
    પ્રદેશ $= \mathbb{R}$,વિસ્તાર $= \mathbb{R}$
  • D
    પ્રદેશ $= \mathbb{R}$,વિસ્તાર $= (0, \infty)$

Explore More

Similar Questions

$f(x) = \sqrt{(x + 4)(1 - x)} - \log_2 x$ ના વિસ્તારમાં રહેલ ન્યૂનતમ પૂર્ણાંક કયો છે?

વિધેય $f(x) = \left[ \frac{1}{[x]} \right]$ માટે, જ્યાં $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $A$ એ વિધેય $f(x) = \begin{cases} 3x-1, & x > 1 \\ x^2+1, & x \leq 1 \end{cases}$ નો પ્રદેશ હોય અને $B$ તેનો વિસ્તાર હોય,તો $A-B=$

વિધેય $f(x) = \log_{0.5}(x^4 - 2x^2 + 3)$ નો વિસ્તાર શોધો.

$y(x) = \cos x - 3$ નો પ્રદેશ અને વિસ્તાર અનુક્રમે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo