વિધેય $f(x) = \sin 2x$ માટે કયું વિધાન સાચું છે?

  • A
    $f(x)$ એ $(0, \pi/2)$ માં વધતું વિધેય છે અને $(\pi/2, \pi)$ માં ઘટતું વિધેય છે
  • B
    $f(x)$ એ $(0, \pi/2)$ માં ઘટતું વિધેય છે અને $(\pi/2, \pi)$ માં વધતું વિધેય છે
  • C
    $f(x)$ એ $(0, \pi/4)$ માં વધતું વિધેય છે અને $(\pi/4, \pi/2)$ માં ઘટતું વિધેય છે
  • D
    વિધાનો $(a), (b)$ અને $(c)$ બધા સાચા છે

Explore More

Similar Questions

વિધેય $f(x) = x e^{x(1-x)}, x \in R$,એ

વિધેય $f(x) = \frac{\lambda \sin x + 6 \cos x}{2 \sin x + 3 \cos x}$ વધતું વિધેય હોય,જો

વિધાન $-1:$ વિધેય $f(x) = x^2(e^x + e^{-x})$ એ તમામ $x > 0$ માટે વધતું વિધેય છે.
વિધાન $-2:$ વિધેયો $g(x) = x^2e^x$ અને $h(x) = x^2e^{-x}$ એ તમામ $x > 0$ માટે વધતા વિધેયો છે અને કોઈપણ અંતરાલ $(a, b)$ માં બે વધતા વિધેયોનો સરવાળો એ $(a, b)$ માં વધતું વિધેય છે.

ધારો કે $g(x) = 2f(x/2) + f(1 - x)$ અને $0 \le x \le 1$ માટે $f''(x) < 0$ છે. તો $g(x)$:

વિધેય $f(x) = 2x^3 - 6x + 5$ એ વધતું વિધેય છે,જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo